SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ પૂજાસંગ્રહ સાથે ત્રીજી પુષ્પપૂજા ફૂલ અમૂલક પૂજન, ત્રિશલાનંદન પાય; સુરભિ દુરભિ નાસા પ્રમુખ, અચકું આવરણ હઠાય. ૧ ( રાજ ! પધારે મેરે મંદિર–એ દેશી.) હમણે મર કેતકી ફૂલે, પૂજા ફળ પ્રકાશ્યાજી, ભેગીનિવાસ સંયુત આશા, લક્ષણવંતી નાસા; ભવભવ કરીએજી, જિનગુણમાળ રસાળ કંઠે ધરીએજી. ૧ દુહાને અર્થ – અમૂલ્ય પુવડે શ્રી ત્રિશલાનંદ મહાવીર પરમાત્માના ચરણને પૂછએ કે જેથી સુરભિ-દુરભિ ગંધને જાણનાર નાસિકા વગેરે ચક્ષુશન સિવાયની ચાર ઇદ્રિના આવરણ દૂર થાય ૧ ઢાળીને અથ :– ડમણે, મરુઓ, કેતકી વગેરે પુપિવડે પ્રભુની પૂજા કરીએ તેના ફળ-પ્રાણી ભેગના નિવાસરૂપ ભેગી થાય, આશા સંયુત થાય-પૂર્ણ આશાવાળા થાય, નાસિકા વગેરે ઇંદ્રિયે લક્ષણવતી સુંદર પ્રાપ્ત થાય વળી ભવે ભવમાં શાંતિ પમીએ. આ કારણે પુષ્પની માળા પ્રભુના કંડે સ્થાપન કરીએ અને પ્રભુના ગુણરૂપ પુષ્પની માળા પિતાના કંઠમાં રથાપન કરીએ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy