________________
ચેસઠપ્રકારી પૂજા, ખીજે દિવસ
જયણાયુત ગુરુ આગમ પૂજો,
જિનપડિમા જયકારી; ર્. તુજ૦
શ્રી શુભવીરનું શાસન વરતે,
૪૦૩
એકવીશ વર્સ હુજારી, ૨. તુજ ૫ કાવ્ય અને મત્ર
જિનપતે રંગ ધસુપૂજન જનિજરામરણેાદુભવભીતિહૃત્ સકલર વિયાગવિપદ્ધર, પુરુ કરેણ સટ્ટા નિજપાવનમ. ૧ સહજક કલંક િવનાશî-મલભાવસુવાસનચંદનૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહુ સિદ્ધમહું પરિપૂજયે. ૨
ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ચક્ષુશનાવરણ-નિવારાય ચંદન યજામહે સ્વાહા,
Jain Education International
હે ભવ્યાત્માએ ! તમે જયણા પૂવક જયવ'તી એવી જિનપ્રતિમા, સદ્ગુરુ અને જિનાગમની પૂજા કરેા. કારણકે શુભ વીર પરમાત્માનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી જયવંતુ રહેવાનુ` છે. ૫
કાવ્ય તથા મ ંત્રના અથ પ્રથમ દિવસની ચંદન પૂજાના અંતે આપેલ અથ પૃ૦૪૪૩ પ્રમાણે કરવા. મંત્રના અર્થમાં એટલુ' ફેરવવુ' કે—ચક્ષુ શનાવરણને નિવારનારા પ્રભુની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org