________________
સ્નાત્ર–પૂજા સાથે
-
-
-
૪ ધૂપપૂજા-દુહા ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪
૩% હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનંદ્રાય ધૂપ યજામહે સ્વાહા.
૫ દીપક પૂજા-દુહા દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હેય ફોક; ભાવપ્રદીપ પ્રગટ હવે, ભાસિત લોકાલોક પ ૩૦ શ્રી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેંકાય જલં યજામહે સ્વાહા. તે પુષ્પના જ ભવ્ય જ હોય છે, તેમ પ્રભુની પૂજા કરનારા તમે સમકિતી જીવે છે એવી છાપ મેળવે. ૩
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે પુષ્પો વડે પૂજા કરીએ છીએ.
પ્રભુની ડાબી બાજુએ ધૂપ સ્થાપન કરીને પછી તેમાંથી નીકળતી ધૂમઘટાની જેમ ધ્યાનઘટા પ્રગટાવીએ કે જેથી મિથ્યાત્વરૂપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. ૪
પરમ પુરુષ, પરમેશ્વર જન્મ–જરા-મૃત્યુને નિવારનારા શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ.
વિવેકપૂર્વક પ્રભુની સામે દ્રવ્યદીપક કરવાથી દુઃખમાત્ર નાશ પામે છે. અને પરિણામે લેાકાલોક જેમાં પ્રકાશક થાય છે એ ભાવદીપક–કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org