________________
પૂજાસંગ્રહ સાથે
-
-
-
-
-
* ૨ ચંદન પૂજા-દુહા શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૨
» હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતિ જિનંદ્રાય ચંદન યજામહે સ્વાહા.
૩ યુપપૂજા–દુહા સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગતસંતાપ; સમજતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ. ૩
» હૈ શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિને દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા–મૃત્યુને નિવારનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે જળવડે પૂજા કરીએ છીએ.
જે પ્રભુમાં શીતળગુણ રહેલું છે, વળી એ પ્રભુના મુખને રંગ પણ શીતળ છે, એવા અરિહંતના અંગની પિતાના આત્માની શીતળતા કરવા માટે ચંદન આદિ શીતળ દ્રવ્યવડે પૂજા કરે. ૨
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ.
જેમના સંતાપમાત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુને તમે સુગંધી અને અખંડ પુષ્પવડે પૂજે. જેમ પુષ્પપૂજા કરવાથી એ પુષ્પને ભવ્યપણાની છાપ મળે છે. તેમ તમે સમતિપણુની છાપ પ્રાપ્ત કરો, તાત્પર્ય એ છે, કે– પ્રભુ ઉપર ચડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org