SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા સાથ રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધ ચૂર્ણ મિલાવે; ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે હા. સુરપતિ૦ ૨ એણીપરે જિનપ્રતિમાકા ન્હવણ કરી, એાધિબીજ માનુવાવે; અનુક્રમે ગુણ રત્નાકર સી, જિન ઉત્તમપદ્ય પાવે હા. સુતિ૦ ૩ પં. શ્રી વીરવિજયજી મ. કૃત અષ્ટપ્રકારી પૂજાના દુહા ૧ જળપૂજા-દુહે જલપૂજા જીગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હજો, માગેા એમ પ્રભુ પાસ ૐ હી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવાર્ણીય શ્રીમતે જિને દ્રાય જલ' યજામહે સ્વાહા. ૨૯ તથા પવિત્ર તીર્થાંના જળ ભરાવી તેમાં સુગ'ધી ઔષધીઓ અને મીલાવી પ્રભુને સ્નાત્રમહાત્સવ કરે છે-પ્રભુને ન્હેવરાવે છે. અને પ્રભુના ગુણેા ગાય છે. એવી રીતે શ્રી જિનેશ્વરની પ્રતિમાને ન્હવણુ કરીને સભ્ય આત્મા પેાતાના 'ત.કરમાં એષિબીજનુ' વાવેતર કરે છે અને પછી અનુક્રમે ઉપર-ઉપરના ગુણસ્થાનકાને પ્રાપ્ત કરી અંતે ઉત્તમ મેક્ષપદ પ્રાપ્ત કરે છે. ૧-૨-૩ Jain Education International ૧ અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ તથા મત્રના અથ— વિધિપૂર્વક પ્રભુની જળપૂજા કરીને પ્રભુ પાસે એમ માગે કે—હે પ્રભુ ! આ જલપૂજાના ફળ તરીકે અનાદિકાળથી મારા આત્મા ઉપર લાગેલા કર્મરૂપ મેલના વિનાશ થાએ. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy