SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પૂજાસંગ્રહ સાથે ઉત્કૃષ્ટા એકસે ને સિત્તેર, સપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. ૯ ( પ્રભુને વધાવવાં ). [ સ્નાત્ર પૂજા સમાપ્ત ] (અહીં કળશથી અભિષેક કરી પંચામૃતને પખાલ કરવો. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, લૂણ ઉતારી, આરતી તથા મંગળદીવો ઉતારો.) સ્નાત્ર કાવ્ય મેરુ શિખર હુવરાવે છે સુરપતિ મેરુ શિખર હવાવે; જન્મકાળ જિનવરજીકે જાણી, પંચરૂપ કરી આવે છે. સુરપતિo ૧ ઉત્કૃષ્ટ કાળે એકી સાથે ૧૭૦ તીર્થક વિચરતા હોય છે ( અજિતનાથસ્વામીને વારે વિચરતા હતા ), વત્તમાન કાળે વીશ તીર્થકરે ( મહાવિદેહમાં ) વિચરી રહ્યા છે. ભૂતકાળમાં અનંત તીર્થંકર થઈ ગયા, ભવિષ્યકાળમાં અનંત તીર્થકરે થશે. સામાન્યપણે આ કળશ જે ગાય છે તે અને કર્તા શ્રી વીરવિજયજી મહારાજ આનંદમંગળયુક્ત ઘણું સુખ પામે છે. અને દરેક ઘરે હર્ષના વધામણું થાય છે. ૯ સ્નાત્ર કાવ્યને અર્થ–પ્રભુના જન્મસમય જાણુને ઈન્દ્ર મહારાજા પિતાના પાંચરૂપ કરીને પ્રભુજીને મેરુશિખર ઉપર લઈ જઈ રત્ન વગેરે આઠ જાતિના કળશમાં ખીરસમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy