SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે ૬ અક્ષતપૂજા-દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાળે સકલ જજાલ ૬ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષિતાન યજામહે સ્વાહા, ૭ નૈવેદ્યપૂજા-દહે અણુહારીપદ મેં કર્યા, વિગ્રહ ગઈએ અણુત; દૂર કરી તે દીજીએ, અણુહારી શિવ સંત. ૭ ૩ હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા–મૃત્યુનિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. શુદ્ધ અને અખંડ એવા અક્ષત લઈને તેના વડે પ્રભુ સમીપે વિશાળ એ નંદાવર્ત કરે અને પછી સર્વ જંજાબને તજી દઈને પ્રભુની સન્મુખ ઉભા રહો. અર્થાત્ શુભ ભાવના ભાવે. ૬ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા–મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. હે પ્રભુ ! વિગ્રહગતિમાં તે મેં અણહારીપદ અનંતી વખત પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ મારી કાર્યસિદ્ધિ થઈ નહી, તે હવે તેવું અણહારીપદ દૂર કરીને મને કાયમનું અણુહારીપદ આપો. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy