SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ પંચમ પગઈ ટાળવા, સુણા૦ વરવા પંચમ જ્ઞાન; ગુણ ત્રિશલાનંઃ નિહાળીએ, સુર્ણા બાર વરસ એક યાન ગુણ૦ ૨ નિં≠ સ્વપ્ન જાગર દશા, સુણે તે સવિ રે હાય; ગુણવ દેખે ઉજાગર દશા, સુણા ઉજ્વળ પાયા રાય, ગુણ૦ ૩ લહી ગુઠાણું તેરમું, સુણા ર્ સમયે સાકાર; ગુણ૦ ભાવ જિનેન્થર વંદીએ, સુા નાઠા દ્વાષ અઢાર, ગુણ૦ ૪ છતી પર્યાચે જ્ઞાનથી, સુણા જાણે જ્ઞેય અનંત; ગુણ૦ શ્રી શુભવીરની સેવના, સુણા આપે ૫૬ અરિહંત. ગુણ૦ ૫ જ્ઞાનાવરણ ક્રમની પાંચમી પ્રકૃતિ ટાળવા અને પાંચમુ જ્ઞાન-કેવળજ્ઞાન મેળવવા માટે ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુએ માર વર્ષ સુધી એક ધ્યાને કેવુ. ઉત્કૃષ્ટ તપ કર્યું" તે વિચારવુ.... ૨ ૪૫૫ જ્યારે નિદ્રા, સ્વપ્ત અને જાગૃત એ ત્રણ દશા સવથા દૂર થાય અને ચેાથી ઉજાગર દશા પ્રાપ્ત થાય ત્યારે શુકલધ્યાનના એ પાયા યાવે. ૩ તે યાવાથી જીવ તેમ્· ગુણસ્થાનક ૫, તેને પ્રથમ સમયે સાકાર ઉપયાગ (જ્ઞાનાપયેાગવાળા ) હાય. એવા ભાવ જિનેશ્વરને વીએ કે જેમના અઢાર દ્વેષ નાશ પામ્યા છે. આ જ્ઞાનની છતી પર્યાયે અનંતી છે, આ જ્ઞાનથી અનંત જ્ઞેયને જાણે છે. શ્રી શુભવીરની- વીર પરમાત્માની સેવા અહિંતપદને આપે છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy