________________
૪૫૪
છઠ્ઠી અક્ષતપૂજા ઘનઘાતી ઘાતે કરી, જેહુ થયા મુનિભૂષ; અહિરાતમ ઉચ્છેદીને, અંતર આતમરૂપ. ૧
ઢાળ
( સાહેલડીયાની દેશી )
અક્ષતપદ વવા ભણી સુણા સતાજી,
પૂજાસ ગ્રહ સાથે
અક્ષત ઉજવળ તદુળા, સુણા
અક્ષતા સાર ગુણવંતાજી;
Jain Education International
ઉજ્વળજ્ઞાન ઉદાર ગુણ૦ ૧
દુહાના અ
ચાર ઘનઘાતી ક્રમના ઘાત કરવાથી જે મુનિએના રાજા અર્થાત્ જિનેશ્વર થયા છે, તેમને તેમજ બહિરાત્મભાવને ઉચ્છેદ કરી જે મ તરાત્મપણુ પામ્યા છે તેવા મુનિને નમસ્કાર કરું છું. ૧
ઢાળના અથ
હે ગુણવ'ત સજ્જન પુરુષ તમે સાંભળેા. માક્ષપદ વા માટે શ્રેષ્ઠ અક્ષતપૂજા કરવાની છે અખ`ડ ઉજજવળ એવા તદુલચાખા વડે તે પૂજા ઉદાર અને ઉજ્જવળ કેવળજ્ઞાન મેળવવા કરવાની છે. ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org