SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૫૩ કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમેચન, ત્રિભુવનેશ્વરનિ શોભનમ; સ્વતનુકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિત્જ્વ લદીપકે--જ્વલિત પાપપતંગસમૂહકે સ્વકપદ વિમલ પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ તુ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય મન પર્યવજ્ઞાનાવરણછેદકાય દીકં યજામહે સ્વાહા. સુધીના સાત ગુણઠાણાવાળા મુનિરાજને એ જ્ઞાન હોઈ શકે. શ્રી શુભવીર (વીર પરમાત્મા) ના શાસનમાં જંબુસ્વામી સુધી એ જ્ઞાન હોય છે (ત્યારપછી એ જ્ઞાન વિચ્છેદ પામ્યું છે.) ૭ કાવ્ય અને મંત્રને અર્થ – - ત્રણ ભુવનના સ્વામી શ્રી જિનેશ્વરદેવના ચૈત્યમાં દીપની શિખા મૂકવી તે સુંદર છે, પિતાના શરીરની કાંતિને વધારનાર છે, અંધકારને હરણ કરનાર છે, જગને વિષે સર્વ મંગલેના કારણ માટે માતારૂપ છે. ૧ પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી ઉજજવલ દીપકે વડે પાપરૂપી પતંગીઆને સમૂહ બલી જવાથી નિર્મળ આત્મપદ જેઓ પામ્યા છે, તે સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ નાર શ્રી વીરજિનંદ્રને મન:પર્યવજ્ઞાનાવરણના ઉછેદ માટે દીપકવડે અમે પૂજીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy