SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ પૂજાસંગ્રહ સાથે અધેલકમાં રે, જન સે અધિકેરા જાણ; સંજ્ઞી જીવનાં રે, જાણે મનચિંતન મંડાણ. જેo ૩ જુમતિ દ્રવ્યથી રે, અનંત અનંત પ્રદેશ વિચાર; અસંખિત ભવ કહે રે, પલિય અસંખમ ભાગ ત્રિકાળ, પેe ૪ સવિ પરજાયને રે, ભાવ અનંતમે મનથી સાર; ચારે ભાવથી રે, અધિક વિપુલમતિ અણગાર, . ૫ મતિશ્રુત નાણશું રે, મનપજવા પામ્યા મુનિરાય; ખાયક ભાવથી રે, એક સમય દશ મુક્તિ જાવ. જ્યo ૬ ક્ષય ઉપશમ પડે રે, મુનિવરને સાતે ગુણઠાણ; શ્રી શુભવીરથી રે, જે બૂસ્વામી લગે એ નાણુ જ્યો. ૭ અધેલકમાં ૧૦૦ એજન વધારે જાણવા. ( કારણ કે જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહને ભાગ ઢળતે છે, તે સમભૂતલાથી ૧૦૦૦ એજન નાચે છે.) ત્યાં રહેલાં સંશી જના મને ગત ભાવ આ જ્ઞાનવાળા જાણી શકે છે. ૩ જુમતિ દ્રવ્યથી મનચિંતિત અનંતાનંત પ્રદેશને વિચારાતા જાણે. તે જીવોના અસંખ્ય ભવની વાત કહી શકે. કાળથી પલ્યોપમના અસંખ્યાત ભાગ સુધીનું જાણે. ત્રણે કાળ સંબંધી જાણે. ૪ ભાવથી સર્વ પર્યાને અનંત ભાગ જાણે, જજુમતિ મનપર્યવજ્ઞાની કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મુનિરાજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિશેષ જાણે. ૫ - મતિ–શ્રત જ્ઞાની મુનિરાજ મન:પર્યવજ્ઞાન પામી શકે અને ક્ષાયિક ભાવ પામે તે એક સમયે દશ મેક્ષે જાય. ૬ આ જ્ઞાન ઉપશમ ભાવે થાય છે. છઠ્ઠાથી બારમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy