SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ પૂજાસંહ સાથે કાવ્ય તથા મંત્ર ક્ષિતતલેડક્ષતશર્મનિદાનક, ગણિવરસ્ય પુરેડક્ષતમંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવમુનિર્મલતદ્વ-વિપુલદેવિશેાધકમંગલ; અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ % હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાર્ય શ્રીમતે વિરજિનેન્દ્રાય કેવલજ્ઞાનાવરણનિવારણાય અક્ષતં યજામહે સ્વાહા. કાવ્ય તથા મંત્રને અર્થ – ગણિવર એટલે અરિહંતની પાસે કરેલું અક્ષતેનું મંડલ પૃથ્વીતલ ઉપર અક્ષત સુખનું કારણ છે. ક્ષત એટલે કર્મ વડે બનાવેલ દેહને નાશ કરનારું અને સંસારસમુદ્રથી ઉદ્ધાર કરવામાં ઉદ્યમશીલ છે. ૧ અટકાયત વિના ઉત્તમ બેધન કરનાર સહજ સિદ્ધના તેજને-જ્ઞાનને હું મારા દેશને શુદ્ધ કરનાર મંગળરૂપ સ્વાભાવિક અધ્યવસાયરૂપ નિર્મળ અક્ષતવડે પૂછું છું. ૨ પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રને કેવલજ્ઞાનાવરણને નિવારવા માટે અક્ષત દ્વારા અમે પૂજીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy