________________
ચાસઠપ્રકારી પૂજા, પ્રથમ દ્વવસ
ચેાથી ધૂપપૂજા દુહા. અધિજ્ઞાનાવરણના, ક્ષયથી થયા ચિરૂપ; તે આવરણ દહન ભણી, ઉર્ધ્વગતિરૂપ ધૂપ.
ઢાળ
( રાગ——જાતિ ફાગ—સભાખરાગિણી )
જિનવર જગત દયાળ, ભવિયા, જિનવર જગત દયાળ; એ ગુણજ્ઞાનરસાળ, ભવિયા, એ ગુણજ્ઞાન રસાળ. ધૂપઘટા કરી જ્ઞાનછટા વરી, અવધિ આવરણ પ્રજાળ; ભ૦ ષદ્ ભેદાંતર વૃદ્ધિની રચના, જાણે ક્ષેત્ર ને કાળ, ભ૦ ૧
૪૪૭
દુહાના અથ :
અવધિજ્ઞાનાવરણુના ક્ષયથી જે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ પામ્યા, તે આવરણને ખાળવા માટે ઉઘ્ધગતિને સૂચવનારા ધૂપ હું કરું છુ. ૧
ઢાળના અથ :
જિનેશ્વરદેવ આખા જગત પર દયાળુ છે, અને એ ગુણુ રસાળ સુંદર એવા જ્ઞાનના છે. હે સભ્ય જીવા! તમે પ્રભુની પાસે ધૂપઘટા ધરી જ્ઞાનની સુંગધીને વરી અવિધજ્ઞાનના આવરણને ખાળે.. એ અધિજ્ઞાનના છ ભેદ છે (૧. પ્રતિપાતિ, ૨- અપ્રતિપાતિ, ૩. હીયમાન, ૪. વમાન, પ. અનુગામિ, ૬ અનનુગામિ) એ જ્ઞાનની વૃદ્ધિ ક્ષેત્ર અને ઢાળને અનુસરીને થાય છે, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org