________________
પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિવિવિધાયિન, સુમનસાંનિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમગુણસંગિના,
જન વિધેહિ નિધેહિ માર્ચને. ૧ સમયસારસુપુષસુમાલયા, સહજકર્મ કરેણ વિધયા; પરમગબલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ » હું
પરમેશ્વરાય જન્મજ રામૃયુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય શ્રીક્રુતજ્ઞાનાવરણનિવારણાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
કાવ્ય તથા મંત્રને અથ –
ઉત્તમ પુના સમૂહવડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે, તેથી હે ભવ્યજન ! ગુણના સંગી એવા સપુરુષના સંગવડે તમે તમારું મન સારું કરે અને પુપિવડે પૂજન કરવામાં મનને સ્થાપન કરે. ૧
સહકર્મકરપરમાત્માવડે શોધેલી સિદ્ધાંતના સારરૂપી પુષ્પમાળાવડે પરમયોગના બળવડે વશ કરાયેલા સહજસિદ્ધ ભગવંતના તેજને હું પૂછું છું. ૨
પરમપુરુષ, પરમેશ્વર જન્મ-જરા-મરણને નિવારનાર શ્રી વીર જિનેન્દ્રને શ્રી શ્રુતજ્ઞાનાવરણના નિવારણ માટે પુષ્પવડે પૂજું. છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org