________________
૪૪૧
ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
હાલ બીજી
( ઝુંબખડાની દેશી ) બીજી ચંદન પૂજના રે, કેશરને કરી ધોળ;
પ્રભુ પદ પૂજીએ, બાહિર રંગ ગેખીને રે, રંગ અત્યંતર ચાળ. પ્રભુo પૂજીએ જિન પૂજીએ રે, આનંદ રસ કલેલ, પ્રભુ ૧ ઘુર પગઈ દુર કમની રે, બંધ ત્રિભંગ પ્રકાર; પ્રભુo ક્ષય ઉપશમ ગુણ નીપજે રે, અડવીશ ઉપર ચાર, પ્રભુત્ર ૨ ત્રણસેં ચાલીશ ઉત્તર રે, બવદિક પક બાર; પ્રભુ પૂજ્ય વિશેષાવશ્યકે રે, નંદીસૂત્ર મેઝારે. પ્રભુo ૩ બીજી ઢાળનો અથ :
કેસરને ઘેળ કરી ચંદનથી પ્રભુના ચરણને પૂછ બીજી પૂજા કરે. પ્રભુના બાહ્યરંગની ગવેષણ કરવાથી અત્યંતર પણ ચળ મજીઠનો રંગ છે એમ જણાય છે. આનંદરસના કહલેલથી જિનેશ્વરની પૂજા કરે. ૧
પ્રથમ જ્ઞાનાવરણીય કર્મની પહેલી પ્રકૃતિ મતિ જ્ઞાનાવરણયને બંધ ત્રણ પ્રકારે છે (અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત.) મતિજ્ઞાનાવરણીયને સોપશમ થવાથી મતિજ્ઞાનરૂપ ગુણ ઉત્પન્ન થાય છે. તે મતિજ્ઞાન મૃતનિશ્ચિત ૨૮ ભેદે છે, તેઝુ તનિશ્ચિત મતિજ્ઞાનના ૨૮ ભેદ છે.) અને અશ્રુત નિશ્ચિત ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિરૂપ ચાર ભેદે છે. ૨
શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના ૨૮ ભેદને બહુ, અબહુ આદિ બાર ભેદ સાથે ગુણવાથી ૩૩૬ ભેદ થાય તેમાં ૪ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org