________________
ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૩૭
ભવમંડલમાં ન દેખીઓ, સખી પ્રભુજીને દેદાર રે સo કૃત્ય કરી ઘર જાવતી, સખી ખેલત બાળકુમાર રે, સ૦ ૨ યૌવનવય સુખ ભોગવે સખી શ્રી મહાવીર કુમાર રે, સ. જ્ઞાનથી કાળ ગષિ સખી આપ હુવા અણગાર રે. સ૦ ૩ ગુણઠાણું લહી બારમું, સખી
જ્ઞાનાવરણી હર્યું જેમ રે; સત્ર કેવળ લહી મુગતે ગયા, સખી
અમે પણ કરશું તેમ રે, સ૦ ૪ સ્વામી સેવાથી લહે સખી
સેવક સ્વામીભાવ રે; સ0
હે સખી ! ભવમંડળમાં પરિભ્રમણ કરતાં પ્રભુના દર્શન અને થયા નથી, તેથી દર્શન કરવા દે. આ પ્રમાણે કહી જન્મત્સવ કરી ઘરે જાય છે. પ્રભુ બાલ્ય અવસ્થાને ઉચિત ક્રીડા કરે છે. ૨
અનુક્રમે પ્રભુ યૌવન અવસ્થાને પામી તે વયને ઉચિત સુખ ભેગવે છે, પછી જ્ઞાન વડે દીક્ષાકાળ જાણ (વરસીદાન આપી) પિતાની મેળે અણગાર થયા. અર્થાત્ ચાસ્ત્રિ ગ્રહણ કર્યું. ૩
પછી ગુણસ્થાનકે ચડતાં ક્ષપકશ્રેણિમાં બારમા ગુણસ્થાનકે ગયા. ત્યાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીક ખપાવી કેવળજ્ઞાન પામી બાકીના ચાર અઘાતી કર્મો ખપાવી મુક્તિ પામ્યા. અમે પણ એમ જ કરવાને ઈચ્છીએ છીએ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org