SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४३६ પૂજાસંગ્રહ સાથે ચોસઠ વસ્તુ મેળવી, મંડળ રચીએ સાર; મંગળદીવો રાખીએ, પુસ્તક મિત્ર વિશાલ, ૧૨ મનાત્ર મહેન્સવ કીજીએ, પૂજા અષ્ટ પ્રકાર; જ્ઞાનાવરણ હઠાવવા, અડ અભિષેક ઉદાર. ૧૩ પ્રથમ જીપૂજા ( રાગ-જોગીઓ આશાવરી, મોતીવાળા ભમરજી–એ દેશી.) ચરમ પ્રભુ મુખ ચંદ્રમા, સખી! દેખણ દીજે, હાથ આરિસા બિબ રે, સખી! મુને દેખણ દીજે; છપન દિકુમરી કહે, સખી વિકસિત મેઘ કદંબ રે, સ૦ ૧ ફળ અને નૈવૈદ્યની ૬૪-૬૪ વસ્તુઓ ભેગી કરી તેનું મંડળ રચવું. વચમાં પુસ્તક પધરાવી તેની સમીપે મંગળદી સ્થાપન કર. ૧૨ આ પ્રમાણે રચના કરી શ્રી જિનપ્રતિમાને સ્નાત્ર મહોત્સવ કરવું. પછી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. તેમાં જ્ઞાનાવરણીય કર્મ હઠાવવા માટે આઠ કળશ વડે પ્રભુને મેટો અભિષેક કર. ૧૩ પ્રથમપૂજાની ઢાળને અર્થ – શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ સમયે આવેલી દિકકુમારિકાએ હાથમાં આરિસે રાખીને ઉભેલી આઠ દિકુમારીઓને કહે છે, કે-“હે સખી! મેઘના વરસવાથી વિકસિત થયેલા કદંબના વૃક્ષ જેવા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના સુખરૂપ ચંદ્રને તારા દર્પણમાં જેવા દે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy