SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ પૂજાસંગ્રહ સાથે સાલંબન નિરાલંબને સખીઓ કરશું એવો બનાવ રે, સ૦ ૫ તીસ કેડાર્કેડી સાગ, સખી થિતિ અંતમુહૂર્ત લઘી રે; સ0 બંધ ચતુર્વિધ ચેતશું, સખી પગઇ કિંઈ રસ દેશ રે, સ૦ ૬ સૂમ બંધ ઉદય વળી, સખી ઉદીરણ સત્તા ખીણ રે સ સ્નાતક સ્નાન મિષે હવે, સખી જ્ઞાનપડળ મળહીણ રે સા ૭ સ્વામીની સેવા કરવાથી સેવક પણે સ્વામીપણાને પામે છે. અમે પણ સાલંબન અને નિરાલંબન ધ્યાનથી ધમાંરાધન કરી સર્વ કર્મને ઉછેદ કરી એ પ્રમાણે બનાવ બનાવશું એટલે કે મુક્તિને પ્રાપ્ત કરીશુ. ૫ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડાકોડી સાગરામની છે અને જઘન્ય સ્થિતિ આ તહૂર્તની છે. કર્મોને બંધ-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારે છે. તેનાથી અમે ચેતતા રહીશું. ૬ - જ્ઞાનાવરણીય કર્મને બંધ સૂણમ સંપાય નામના દશમા ગુણસ્થાને અટકી જાય છે, અને ક્ષણમાહ નામના બારમા ગુણસ્થાને ઉદય, ઉદીરણા અને સત્તા ક્ષય પામે છે. તેના સ્વામી ર ાતક નિર્ણય ભાવસ્નાનના બહાને જ્ઞાનના પડળરૂપ મળથી રહિત થ ય છે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy