SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ પૂજાસંગ્રહ સાથે નકુલ મુકુંદ વીણ અતિચંગી, તાલ છંદ યતિ સિમરી જિ. ૪ અલખ નિરંજન પોત પ્રકાશી, ચિદાનંદ સતરૂપ ધરી, જિ. ૫ અજર અમર પ્રભુ ઈશ શિવકર, સવ ભયંકર દૂર હરી, જિ. ૬ આતમરૂપ આનંદઘન સંગી, રંગી જિનગુણું ગીત કરી. જિન. ૭ સેળમી નાટક પૂજા દુહા નાટક પૂજા સેલમી, સઇ સેલે શૃંગાર; નાચે પ્રભુકે આગલે, ભવનાયક સબ ટાર. મૃદંગ, વાંસળી, વેણુ અને ઉપાંગ વગેરે વાજીંત્રોથી શ્રી જિને. શ્વર ભગવતેના ગુણગાન ભક્તિપૂર્વક કરે છે. ૨-૩ અતિશય સુંદર નકુલ, મુકું, વિણ વગેરે વાજીંત્રો પણ તાલ, છંદ ભાવિકાળનું હિત ધ્યાનમાં રાખીને અલક્ષ્ય નિર. જન, તિઃપ્રકાશરૂપ અને સત્, ચિત્—આનંદસ્વરૂપી પ્રભુના ગાન–તાન કરે છે. ૪-૫ જરા અને મરણ રહિત, સર્વ પ્રકારના ભયને દૂર કરનારા પાપોથી રહિત, સર્વનું ભલું કરનાર, ઈશ્વર આત્મસ્વરૂપમાં લીન અને શુદ્ધ આનંદમાં જ મગ્ન તેમજ આત્મગુણમાં રમણતા કરનાર પ્રભુની પંદરમી ગીત-ગાનપૂર્વક પૂજા કરી. ૬-૭ દુહાઓને અથ–પ્રભુની સેળમી પૂજામાં બે પ્રકા Jain Education International For Private & Personal Use Only For Private & Pers www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy