________________
સત્તરભેદી પૂજા–બીજી
૪૨૫
ફિલ અનંત પંચાશકે, ભાખે શ્રી જગદીશ; ગીત નૃત્ય શુદ્ધ નાદસેં, જે પૂજે જિન ઇશ. ૨ તીન ગ્રામ સ્વર સાતમેં, મૂચ્છના ઈકવીસ; જિનગુણ ગાવે ભક્તિસું, તાર તીસ ઉગણીસ. ૩
પૂજાઢાળ ( રાગ-હણી. ઠેક પંજાબી ) જિનગુણ ગાવત સુરસુંદરી. (એ-આંકણી). ચંપકવરણ સુરમન હરણી,
ચંદ્રમુખી શૃંગાર ધરી, જિ. ૧ તાલ મૃદંગ બંસરી મ ડલ,
વેણુ ઉપાંગ ધૂની મધુરી, જિ. ૨ દેવકુમાર કુમારી આલાપે,
જિનગુણ ગાવે ભકિત ભરીજિo ૩ - શ્રી શાસકાર ભગવંતે એ પંચાશકમાં પણ કહ્યુ છે કેજે કઈ જિનેશ્વર ભગવંતની પૂજા-ભક્તિ, ગીત-નૃત્યના શુદ્ધ સ્વરથી કરે છે તેનું ફલ અનંતગણું કહ્યું છે. ૨
સંગીતશાસ્ત્રમાં કહેલ ત્રણ ગ્રામ, સાત સ્વર, એકવીસ મૂછના અને ઓગણપચાસ પ્રકારના તારના-સ્વરોના તાન, માન અને લયપૂર્વક શ્રી જિનેવરના ગુણોના ગીત-ગાન ભક્તિપૂર્વક કરે છે. ૩
પૂજાતાળને અથ–ચંપાના પુષ્પ જેવા ઉત્તમ વર્ણવાળી દેના મનને પણ લેભાવનારી ચંદ્ર જેવા મુખવાળી દેવાંગના શણગાર સજીને શ્રી જિનેશ્વર ભગવંતના ગુણગાન કરે છે ૧
દેવકુમાર તથા દેવકુમારીએ મધુરતાલ અને દેવાનિવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org