SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ પૂજાસંગ્રહ સાથે ધૂપસું પૂજા જિનવર કેરી, મુકિતવધૂ ભાઈ છિન મેં ચેરી, અબતે કયાં પ્રભુ કીની દેરી,તુમ હી નિરંજન રૂપત્રિકી ભૂપ; કે વિપદા દૂર કરી છે. મેરેo ૩ આતમ મંગલ આનંદકારી, તુમરી ચરણ સરણું અબ ધારી, પૂજે જેમ હરિ તેમ અગારી, મંગલ કમલાકંદ શારદકા ચંદ; કે તામસ દૂર હરી રે, મેરે ૪ પંદરમી શ્રી ગીતપૂજા દુહા ગ્રામ ભલે આલાપીને, ગાવે જિનગુણ ગીત; ભાવે સુધી ભાવના, જાચે પરમ પુનીત. ૧ શ્રી જિનેશ્વર ભગવંતની ધૂપપૂજા કરવાથી મુક્તિરૂપી સ્ત્રી ક્ષણવારમાં આધીન થાય છે. હું ત્રણલેકના નાથ ! હવે તમે નિરંજન સ્વરૂપનું દાન કરવામાં વિલંબ કેમ વિલંબ કરે છે? તમે મારી આપત્તિ દૂર કરનારા બને. ૩ આ ધૂપપૂજાથી મારા આત્મામાં મંગલ અને આનંદ થાય છે. હવે મે તમારા ચરણનું જ શરણ સ્વીકાર્યું છે. જેમ ઇંદ્ર તમારી પૂજા કરે તેમ શ્રાવક પણ મંગલરૂપ લક્ષમીના મૂળ સમાન અને શરદઋતુના નિર્મળ ચંદ્ર સમાન તમારી પૂજા કરવાથી તામસભાવ દૂર કરે છે. ૪ દુહાને અથ–પંદરમી ગીત પૂજામાં શ્રી જિનેશ્વર ભગવંતના ગુણેનાં ગાન સુંદર રાગ-રાગના આલાપૂર્વક ગાતાં ગાતાં શુદ્ધ ભાવનાઓ ભાવે છે અને પરમ પવિત્ર પદની માગણી કરે છે. ૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy