________________
૪૨૩
સત્તરભેદી પૂજા–બીજી
સુરભિ દ્રવ્ય મિલાય કે, કરે દશાંગ જ ધૂપ; ધૂપદાનમેં લે કરી, પૂજે ત્રિભુવન ભૂપ, ૨
પૂજાઢાળ ( રાગ-પીલુ. તાલ દીપચંદી) મેરે જિનંદકી ધૂપસે પૂજા,
કુમતિ કુગંધી દૂર હરી રે, મેરે (અંચલી) રેગ હરે કરે નિજ ગુણગંધી, દહે જંજીર કુગુરકી બંધી, નિમલ ભાવ ધરે જગ વંદી, મુઝે ઉતારે પાર મેરે કીરતાર;
કે અ સબ દૂર કરી રે મેરે ૧ ઊર્વગતિ સૂચક ભવિ રી પરમ બ્રહ્મ તુમ નામ જપેરી, મિથ્યાવાસ દુખાસ ઝવેરી, કનિરંજનનાથ મુકતકા સાથ,
કે મમતા મૂલ જરી રે, મેરે ૨ સેલારસ, અગરબત્તી, કેસર, કૃષ્ણાગરુ, શુદ્ધ કંદરૂપ, ચંદન, અંબર વગેરે સુગંધી દ્રવ્ય મેળવીને દશાંગધૂપ ધૂપદાનામાં લઈને ત્રણે ભુવનના સ્વામીની પૂજા કરે છે. ૧-૨
પૂજાઢાળને અર્થ–મારા પ્રભુની ચૌદમી ધૂપપૂજા કુમતિ રૂપ કુગંધને દૂર કરે છે. હે ભગવની આત્મગુણેથી સુધી ધૂપપૂજા રોગને હરે છે અને કુગુરુએ બાંધેલ સાંકળને તેડે છે, જગમાં નિર્મલ ભાવને ધારણ કરે છે. હે પ્રભુ! મારા બધા પાપને દૂર કરીને મને સંસારથી પાર ઉતારે. ૧
આ ધૂપપૂજા ભવ્યજીની ઉર્ધ્વગતિ દેખાડે છે. હે પ્રભુ! તમારા પરમબ્રહ્મરૂપ નામને જે જાપ કરે છે, તે મિથ્યાત્વ અને દુઃખના સમૂહને બાળે છે. તે નિરંજનનાથ! મમતાના મૂળને બાળીને મુક્તિને સાથ મને કરાવી આપે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org