________________
૪૨૭
સત્તરભેદી પૂજા–બીજી
દેવકુમાર કુમરી મિલી, નાચે ઈક શત આઠ; રચે સંગીત સુહાવના, બત્તીસ વિધિકા નાટ. ૨ રાવણ ને મંહેદરી, પ્રભાવતી રિયાભ; કૌપદી જ્ઞાતા અંગમે, લિયે જન્મકે લાભ. ૩ ટાળે ભવનાટક સવિ, હે જિન! દીનદયાળ; મિલ કરે સુર નાટક કરે, સુઘર બજાવે તાલ, ૪
પૂજાઢાળ ( રાગ ક૯યાણ, તાલ દાદરો ) નાચત સુરઝંદ છંદ મંગલ ગુનગારી. (આંકણી) કમર કમી કર સંકેત, આઠ શત મિલ જમરી કેત; મંદ તાર રણવણાટ, ઘુઘરૂ પગ ધારી. ના૦ ૧.
રના શણગાર સજીને પ્રભુની આગળ સંસારના બધા વ્યાપાશે મૂકીને એક આઠ દેવકુમાર અને દેવકુમારીઓ બત્રીશ પ્રકારના ઉત્તમ સહામણું નાટક સંગીતના ગાન-તાનપૂર્વક કરે છે. ૧-૨.
અષ્ટાપદ પર્વત ઉપર જેમ રાવણ અને મદદરીએ, સૂરિ થાભ દેવ અને પ્રભાવતી દેવીએ તથા સતી દ્રૌપદીએ શ્રી જ્ઞાતાસૂત્ર નામના અંગમાં કહ્યા મુજબ પ્રભુના આગળ ભક્તિ માટે ગાનતાનપુર્વક નાટકે કરીને પોતાના જન્મ સફળ કર્યા હતા.
હે દિન અનાથના સ્વામી જિનેશ્વરદેવ ! તમે આ પારા સંસારના બધા ભવનાટકને નાશ કરે, જેથી બધા મળીને દેવની જેમ તમારી આગળ તબલાના ઘર સૂરમાં મેળવીને તાલપૂર્વક નાચ-ગાન–તાનાદિ કરીએ. ૪
પૂજાકાળીનો અર્થ–પ્રભુના મંગલકારી ગુણગાન કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org