________________
૪૧૪
જોજન ઉત્તંગ અતિ સહસ ચંગ, ગઇ ગગન લંઘ, વિહરખ સંગ; સમ જગ ઉત્તંગ, પછિનકમે લીના. આઇ ૨ જિમ ધ્વજ ઉત્તંગ, તિમ ૫૬ અભંગ, જિન ભક્તિ ર્ગ, ભાવ મુક્તિ મંગ; ચિત આનંદ, સમતારસ ભીનેા. આઇ ૩
પૂજાસ'ગ્રહુ સાથે
અમ તાર નાથ, મુજ કર સનાથ, તજ્યેા ગુરુ સાથ, મુજ પકડ હાથ; દીનેાંકે નાથ, જિન વચનસ પીનેા. આઇ ૪
ગાર સજીને મનમાં આન'ને ધરતી એક સુંદર સુÀાભિત નાર તારા મંદિરના દ્વાર પાસે આવી છે અને પ્રભુના શુથૈાના વિચાર કરીને પોતાના બધાં પાપાના નાશ કરી રહી છે. ૧
એક હજાર જોજન ઉંચા દડવાળી ધજા જાણે આકાશને પણ એળગી જાય છે. આવી ધજા જોવાથી ભવ્યજીવા હુ પામે છે અને સમગ્ર વિશ્વમાં જે સવેચ્ચિપદ-મુક્તિપદ છે, તે જાણે ક્ષણમાં પ્રાપ્ત કર્યું. ૨
પ્રભુની નવમી ઉચ્ચ વ્રજપૂજામાં શ્રી જિનેશ્વરની ભક્તિના ઉલ્લાસથી સમતારસમાં જ મગ્ન ભવ્યજીવ કદાપિ નાશ ન પામે તેવું જ્ઞાન અને આનંદ સ્વરૂપી મેક્ષ માગે છે, ૩
હે દીન અનાથેના સ્વામી ! હવે ક્રુગુરુઓના સંગ ત્યજી દીધા છે, માટે તું મારા સ્વામી થઈને મારા હાથ પકડીને મને આ પ્રંસારથી તાર. વળી હુ' શ્રી જિનેશ્વરના વચનના રસમાં મગ્ન થયેા છેં. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org