________________
સત્તરભેદી પૂજા–બીજી
૪૧૫
આતમ આનંદ, તુમ ચરણ વંદ, સબ કટત ફંદ, ભયો શિશિર ચંદ; જિન પઠિત છંદ, દવજ પૂજન કી. આઈ૫ દશમી શ્રી આભરણ પૂજા
દુહા શેજિત જિનવર મસ્તકે, રયણુમુકુટ ઝલકત; ભાલ તિલક અંગદ ભુજા, કુંડલ અતિ ચમકંત. ૧ સુરસ્પતિ જિનઅંગે રચે, રત્નાભરણુ વિશાળ;
તિમ શ્રાવક પૂજા કરે, કટ કરમ જંજાળ. ૨ પૂજા-ઢાલ (રાગ જગલે તાલ દાદરો ) આનંદકંદ પૂજતાં જિનંદવંદ હું. (એ આંકણી) મેતી જાતિ લાલ હીર હંસ અંક જવું. કંડલ સુધાર કરણ મુકુટ ધાર તું. આનંદ૦ ૧
હે પ્રભુ! તમારા ચરણયુગલને વંદન કરવાથી મારા આત્મામાં આનંદ–આનંદ થાય છે. સંસારના બધાં બંધને દૂર થઈ જાય છે. હૃદય શિશિર ઋતુના ચંદ્ર જેવું થયું. હે પ્રભુ! આ સ્તુતિ દ્વારા મેં આપની દવજ પૂજા કરી. પ ણ
દુહાને અથ–જેમ ઈંદ્ર શ્રી જિનેશ્વર ભગવંતના અંગે રતનનાં આટાં આભૂષણ પહેરાવે છે, તેમ શ્રાવક પણ પ્રભુની દશમી આભરણ પૂજામાં પ્રભુના સુંદર મસ્તકે રત્નને દેદીપ્યમાન મુકુટ, લલાટ પ્રદેશમાં તિલક, હાથે કડાં, કાને અતિ ચમકતા કુંડલ વગેરે પહેરાવે છે અને તેથી કર્મનાં બંધને છેદાઈ જાય છે. ૧-૨
પૂજાતાલને અથ–હું આનંદના કંદ સમાન ઉત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org