________________
સત્તરભેદી પૂજા–બીજી
૪૧
નવમી શ્રી વિજપૂજા
પંચવરણ વજ શેભતી, ઘુઘ કે ઘમકાર; હેમદંડ મન મોહની, લધુ પતાકા સાર. ૧ રણઝણ કરતી નાચતી, શાભિત જિનઘર જંગ; લહકે પવન ઝરસે, આજત નાદ અભંગ, ૨ ઇંદ્રાણું મસ્તક લઈ, કરે પ્રદક્ષિણા સાર;
સધવા તિમ વિધિ સાચવે, પાપ નિવારણહાર, ૩ પૂજાઢાલ (રાગ-દુ પરી, પંજાબી ઠેકા. આઈ ઈકનાર–એ દેશી.)
આઈ સુંદર નાર, કર કર સિગાર, ઠાડી ચૈત્ય દ્વાર, મન મોર ધાર; પ્રભુ ગુણવિચાર, અઘ સબક્ષયકીને. આઈ. ૧ કુહાને અર્થ-પાંચ વર્ષની ધ્વજને ફરતી ઘુઘરીઓના અવાજ થઈ રહ્યો છે. તેમાં સુવર્ણનો ઉચ્ચ દંડ અને મનને આનંદ આપતી નાની નાની ઉત્તમ ધજાઓ શેભી રહી છે. ૧
શ્રી જિનમંદિરના શિખરે શેભી રહેલ ધજા પવનના ઝપાટાથી ફરકે છે અને તેની ઘુઘરીઓના રણઝણ અવાજ સાથે જાણે નાચ કરે છે. તે વખતે જાણે અનાહત નાદ એક સરખે ગુંજી રહ્યો છે, એવું જણાય છે. ૨
જેમ ઈંદ્રાણ પિતાના માથા ઉપર કુંભ લઈને પ્રભુને પ્રદક્ષિણે આપે છે, તેમ નવમી પૂજામાં સૌભાગ્યવતી સ્ત્રી પણ પાપનું નિવારણ કરનારી આ વિધિ સાચવે છે. ૩
પૂજાતાળનો અર્થ–પ્રભુની નવમી પૂજામાં ઉત્તમ શણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org