________________
૪૧ર
પૂજાસ'ગ્રહુ સા
પૂજાઢાલ ( રાગ–જોગીયે।. ) ( નાથ મુને ટર્ક, ગઢ ગિરનાર તું ગમેારી ) કર્મ કલંક દહ્યોરી, નાથ જિન પૂજકે. ( એ આંકણી ) અગર સેલારસ મૃગમદ ચૂરી, અતિ ઘનસાર મદ્યોરી, નાથ૦ ૧ તી...કપત્ર શાંતિ જિનેશ્વર, જિન પૂને પ્રશ્નોરી, નાથ૦ ૨ અષ્ટ કરમદલ ઉદભટ ચૂરી, તત્ત્વમણકા લઘોરી, નાથ૦ ૩ આઠાહી પ્રવચન પાલન શરી, દૃષ્ટિ આઠ લક્ષ્યોરી, નાથ૦ ૪ શ્રદ્ધા ભાસન રમણતા પ્રગટે, શ્રી જિનાજ કહ્યોરી. નાથ૦ ૫ આતમ સહુનઃ હુમારા, આઠમી પૂજા ચહ્નોરી, નાથ૦૬
પૂજાતાળના અ—à જિનેશ્વર નાથ ! તારી પૂજા કરનારના કમરૂપી કલક તુ ખાળી નાખે છે. પ્રભુની આઠમી ચૂ`પૂજા કરવા માટે અગર, સેલાષ અને કસ્તૂરીને વાટીને ઘણા કેસર સાથે ચૂપ તૈયાર કરવુ. ૧
શ્રી શાંતિનાથ ભગવાને પેતાના પૂર્વ ભવમાં શ્રી જિનેશ્વર દેવની પૂજા કરીને શ્રી તી કરપદ ઉપાર્જન કર્યું હતું. ૨
પ્રભુની પૂજા કરવાથી ભવ્યાત્મા આઠે કર્માંના દિલેકને પૂતઃ નાશ કરીને આત્મતત્રમાં જ રમણતા કરનારી બને છે. ૩
અષ્ટ પ્રવચન માતાના પાલનમાં શૂરવીર સાધુ ભગવ તે ચેાગના આઠે દૃષ્ટિમાં રહે છે. ૪
શ્રી જિનેશ્વર ભગવતે કહે છે કે- આ પૂજાના પ્રભાવે સમ્યગ્દર્શન, જ્ઞાન અને આત્મગુત રૂપ ચારિત્ર પ્રગટ થાય છે, પ આત્માતા સ્વાભાવિક આન ંદને પ્રગટાવનાર આઠમી પૂજામાં ઘણા ભાવ–પ્રેમ થાય છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org