________________
સત્તરભેદી પૂજા-બીજી
સમ્યગ્દર્શન જ્ઞાન સ્વરૂપી,
આત્તમસત્તા જન્મ હી પ્રગટે,
પૂર્ણાનંદ વિહારી, તુમ હું
આòમી શ્રી ચૂણ પૂજા
દુહા
જિનપતિ પૂજા આઠમી. અગર ભલા ઘનસાર; સેલારસ મૃગમદ કરી, ચૂરણ કરી અાર. ચુન્નારોહણ પૂજના, સુમતિ મન આનંદ; કુમતિ જન ખીજે અતિ, ભાગ્યહીન મતિમ ≠.
૪૧૧
તમ હી લહે ભવપારી, તુમ ૭
આત્મામાં સત્તાથી રહેલ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિ ત્રાદિ ગુણુ। પ્રગટે ત્યારે આત્માનું સ્વરૂપ જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ બને છે અને પૂર્ણાનંદમાં જ રમતા કરવા રૂપ મુક્તદશા પ્રાપ્ત થાય છે.
૬-૭
Jain Education International
દુહાઓના અ—શ્રી જિનેશ્વરની આઠમી પૂજામાં શુદ્ધ મગર, કેસર, સેલારસ અને કસ્તૂરી ભેળવીને તેનુ ઘણુ ચણુ તૈયાર કરવું. ૧
પ્રભુની આ ચૂર્ણ પૂજાથી સજ્બુદ્ધિવાળા આત્માઓને મનમાં ઘણા આનંદ થાય છે અને (મિથ્યાદૃષ્ટિ) દુઃખુદ્ધિવાળા દુર્ભાગી મ'મતિવાળા જીવાને અતિ ખેદ થાય છે. ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org