________________
૪૧૦
પૂજાસંગ્રહ સાથે
પૂજાઢાલ (તુમ દીન કે નાથ દયાલ લાલ-એ દેશી ). તુમ ચિદઘન ચંદ આનંદ લાલ,
તોરે દર્શનકી બલિહારી. તુમ ૧ પંચવરણ ફૂલસેં અંગીયા,
વિકસે ક્યું કેસર ક્યારી, તુમ૦ ૨ કુંદ ગુલાબ મરૂક અરવિંદ,
ચંપક જાતિ મંદારી. તુમ ૩ સેવન જાતિ દમનક સોહે,
મન તનુ તજિત વિકારી. તુમ ૪ અલખ નિરંજન જાતિ પ્રકાશે,
પુદ્ગલ સંગ નિવારી. તુમ ૫ પૂજાતાલને અર્થ–હે પ્રભુ! તમે જ્ઞાન અને આનંદથી જ ભરેલ હેવાથી ઉત્તમત્તમ-પૂર્ણ છે, માટે તારા દર્શનનું પણ ઘણું મહત્વ છે. ૧
પ્રભુની આંગીમાં પાંચ વર્ણના પુપે એવા શેભે છે કે જાણે વિકાસ પામેલી કેસરની જ ક્યારી હોય એમ દેખાય છે. ૨
પ્રભુની પુપિની આંગીપૂજામાં વિવિધ જાતિનાં પુષ્પ જેવાં કે-કંદ, ગુલાબ, મર, કમળ, ચંપક, જાતિ, મંદાર, સેવનજાતિ, દમનક વગેરે શેભે છે. જેને જેવાથી શરીર અને મનના વિકારે શમી જાય છે. ૩-૪
શુદ્ધ આત્માને લક્ષ્યમાં ન આવી શકે તે, અંજન વહિત, તિને પ્રકાશ થવાથી જડની આસક્તિનું નિવારણ થાય છે. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org