________________
સત્તરભેટ્ટી પૂજા-ખીજી
છઠ્ઠી શ્રી પુષ્પમાળા પૂજા
( પંચવણના સુગધી ફૂલોની માળા ગુંથી હાથમાં લઈ ઊભા રહેવું.)
દુહા
છઠ્ઠી પૂજા જિનતણી, ગુથી કુસુમની માલ જિન કઠે થાપી કરી, ઢાળીયે દુ:ખ જજૉલ પચવરણ કુસુમે કરી, ગુ'થી જિનગુણમાલ; વમાલા એ મુક્તિકી, વરે ભક્ત સુવિશાલ, પૂજાઢાલ રાગ-જ ગલેા, તાલ-દીપયંદજી. ) કુસુમબાલસે જે જિન પૂજે,
ક કલંક નાસે ાવ તેરે. કુસુમ૰ (આંકણી) નાગ પુન્નાગ પ્રિયંગુ કેતકી,
ચંપક દમનક કુસુમ ઘને રે;
૪૦g
૧
દુહાના અથ—પ્રભુની છઠ્ઠી પૂજામાં શ્રી જિનેશ્વર ભગવતના કંઠેમાં ગુ ંથેલી પુષ્પાની માળા સ્થાપન કરવાથી સસારનાં દુઃખ તથા ચિંતાએ નાશ પામે છે.
૧
Jain Education International
*
પાંચ વષ્ણુના પુષ્પાની ઉત્તમ માલા એ શ્રી જિનેશ્વર ભગવતના જાણે ગુથેાની જ માલા હોય એમ લાગે છે. ભક્ત જન તેના પ્રભાવે મુક્તિરૂપી કન્યાની શ્રેષ્ઠ વરમાળા પ્રાપ્ત કરનાશ બને છે. અર્થાત્ મુક્તિકન્યા તેને વરવા માટે તેના કફમાં વરમાળા આરેપણ કરે છે. ૨
For Private & Personal Use Only
પૂજાતાળના અ—હે પ્રભુ ! જે કાંઈ ભવ્યજીવ તમારી પુષ્પમાળાથી પૂજા કરે, તેના કમરૂપ કલંક
નાશ પામે છે.
www.jainelibrary.org