SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે મલ્લિકા નવમહિલકા શુદ્ધ જાતિ, તિલક વસંતિક સબ રંગ હેરે, કલ્પ શેક બકુલ મગદંતી, પાડલ મરક માલતી લે રે; ગુંથી પંચ વરણકી માલા, પાપંક સબ દુર કરે રે, કુસુમ, ૨ ભાવ વિચારી નિજ ગુણમાલા, પ્રભુસે આગે અરજ કરે રે; સવ મંગલકી માલા રેપ, વિઘન સકલ સબ સાથ જરે રે, કુસુમ ૩ પ્રભુને કંઠે જે પુષ્પમાળા ચઢ વવામાં આવે છે, તેમાં નાગ, પુનાગ, પ્રિયંગુ, કેતકી, ચંપક, દમનક, મલિલકા, નવલિકા, શુદ્ધ જાઈ. તિલક, વસંતિક વગેરે બધા વણેનાં પુપે રહેલા હોય છે. ૧ . પાંચ વર્ણને પુષ્પ ની માળામાં કલ્પવૃક્ષ, અશેક, બકુલ. મગતી, પાડલ, મ અને માલતી વગેરે પુષ્પને ગુ થાને પ્રભુને કંઠે પહેરાવવાથી સર્વ પ્રકારના પાપરૂપી મળ દૂર થાય છે. ૨ આત્માના ગુણરૂપ પુથી માળાને ભાવાર્થ વિચારીને પછી પ્રભુની પાસે વિનંતિ કરે છે કે–સર્વ પ્રકારના મંગલના પુપમાળા પ્રભુના કંઠે સ્થાપન કરવાથી સર્વ પ્રકારના વિનેઅંતરાયે એકી સાથે નાશ પામે છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy