________________
સત્તરભેદી પૂજા–બીજી
૪૦૫ પંચવરણકે ફૂલસે, પૂજે ત્રિભુવનનાથ; પંચવિઘન ભવિ ક્ષય કરી, સાધે શિવપુર સાથ. ૨
પૂજાઢાળ ( રાગ- કહેરબા, તાલ હુમરી ) ( પાસ જિપ્સદા પ્રભુ મેરે મન વઢિયા-એ દેશી. ) અહંન જિનંદ પ્રભુ મેરે મન વસીયા. (એ આંકણી) મોગર લાલ ગુલાબ માલતી,
ચંપક કેતકી નિરખ હરસીયા. અહંન ૧ કુંદ પ્રિયંગુ વેલી મચકંદા,
બેસિરિ જાઇ અધિક દરસીયા, અહંન૦ ૨ જલ થલ કુસુમ સુધી મહકે,
જિનવરપૂજન જિમ હરિરસીયા. અહંન૦૩ જે ભવ્ય પાંચ રંગના છુટા ફૂલેથી ત્રણે ભુવનના નાથ શ્રી જિનેવદેવની પૂજા કરે તે પાચે પ્રકારના અંતરાય કામને નાશ કરીને મેક્ષનગરના સંયેગને પ્રાપ્ત કરે છે. ૨
પૂજાઢાળીનો અર્થ–શ્રી અરિહંત જિનેશ્વર ભગવાન મારા મનમાં રમે છે, સફેદ મોગરો, લાલ ગુલાબ, માલતી, ચપ, કેતકી વગેરે પુપથી પૂજાયેલા પ્રભુને જોઈને મારું મન આનંદ પામે છે. ૧
પ્રભુની પાંચમી પુષ્પપૂજામાં કુંદ, પ્રિગુ. વેલી, ચકુંદ, બેલસિરિ, જાઈ વગેરે અનેક જાતિના પુ. અત્યત શેભી રહ્યા છે. ૨
પાણી અને પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલ સુધી પુપિની સુવાસ ચારે બાજુ મઘમઘે છે. જેમ ઇદ્ર શ્રી જિનેશ્વર ભગ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org