________________
૪૦૪
પૂજાસ'ગ્રા સા
વિજયદેવતા જિનવર પૂજે, જીવાભિગમ માઝાર; જિ શ્રાવક્ર તિમ જિન વાસે પૂજે, ગૃહસ્થધકા સાર જિ ૪ સમકિતકી કરણી શુભવરણી, જિન ગણધર હિતકાર; જિ આતમ અનુભવ ર્ગર્ગીલા, વાસ યજનકા સાર, જિપ્ [ આ મેલી પ્રભુના શ્રૃ ંગે વાક્ષેપ મળે. ] પાંચમી છુટાં ફુલની પૂજા
( પાંચ વર્ષોંના સુગ ધી ફૂલે રકાબીમાં લઇ ઉભા રહેવું.) દુહા મન વિકસે જિન દેખતાં, વિકસિત ફૂલ અપાર; જિન પૂજા એ પાંચમી, પંચમી ગતિ દાતાર. ૧ ભવે છે તે દુબુદ્ધિના બધા સંચાગેને ત્યજી દે છે અર્થાત્ છે તેની કુમતિ નાશ પામે છે. ૩
જૈમ જીવાભિગમસૂત્રમાં વિજયદેવે શ્રી જિનેશ્વર ભગવ’તની પૂજા કર્યાનુ વધુન છે તેવી રીતે શ્રાવક મા પ્રભુની વાસક્ષેપથી પૂજા કરે. પ્રભુની પૂજા એ શ્રાવકના ધર્માંમાં સારભૂત અસ્તુ છે. ૪
શ્રી તીથ"કર ભગવતા તેમજ ગણધર ભગવતાએ આવી પૂજાને કલ્યાણ કરનારી સમ્યગ્દનની શુભ કરણી તરીકે કહી છે. આ વાસક્ષેપ પૂજાના સાર એ છે કે તેનાથી આત્મા પેાતાના અનુભવના રગમાં આનંદ પ્રાપ્ત કરનારા અને છે. પ્
દુહાના અથશ્રી જિનેશ્વર ભગવતની વિકસિત છુટા પુષ્પાથી થતી પાંચમી પૂજા જોતાં મન આનતિ થાય છે અને તે પાંચમી પૂજા પાંચમી ગતિ-મુક્તિગતિને આપે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org