________________
૪ ૦ ૩
સત્તરદી પૂજા–બીજી
પૂજાદાળ (રાગ-જંગલ, તાલ-પંજાબી ઠેકે.).
" ( અબ મેહે ડાંગરીયા–એ દેશી. ) અબ મોહે પાર ઉતાર જિનંદજી! અબ મેહે પાર ઉતાર | દાનંદઘન અંતરજામી, અબ મેહે પાર ઉતાર. (એ આંકણી) વાસખેપર્સે પૂજા કરતાં, જનમ મરણ દુ:ખ ટાર; જિ0 નિ જ ગુણગંધ સુગંધી મહેકે, દહે કુમતિ મદ માર, જિ. ૧ જિન પૂજત હી મન અતિ વેગે, ભંગે ભરમ અપાર; જિ0 પુદ્ગલસંગી દુર્ગધ નાઠે, વરતે જયજયકાર, જિન૦ ૨ કુંકુમ ચંદન મૃગમદ ભેલી, કુસુગંધ ઘનસાર, જિ જિનવર પૂજન રગે રાચે, કુમતિ સંગ સબ છાર, જિન ૩
પૂજાઢાળનો અથ–હે જ્ઞાન-આદના ભંડાર અંતર્યામી જિનેન્દ્ર ભગવન્! હવે તું મને આ સંસારરૂપી સમુદ્રથી શીઘ પાર ઉતાર–પાર કર
હે પ્રભુ! તારી વાસક્ષેપથી પૂજા કરવાથી તે મારા સંસાસંબંધી જન્મમરણનાં દુઃખેને નાશ કર. વળી આ વાસક્ષેપની પૂજાથી આત્માના ગુણની સુગંધ સર્વત્ર ફેલાય છે અને કુબુદ્ધિ, મદ અને કામવાસના પણ બળી જાય છે. ૧
શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા અતિશય ઉલ્લાસપૂર્વક કરવાથી અનેક પ્રકારના ભ્રમ ભાંગી જાય છે. વળી પુદ્ગલની આસક્તિરૂપ દુર્ગધ નાશ પામવાથી ચારે બાજુથી વિજય અને વિજય જ થાય છે. ૨
શ્રી જિનેશ્વરના અંગે કંકુ, સુખડ, કરતુરી, સુગંધી પુષ્પ સાથે કેસરને ઘસીને જે ઉલાસપૂર્વક પૂજા કરતા આનંદ અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org