SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે પાયલૂહણ અંગઝૂહણ, દીજે પૂજન કાજ; સકલ કરમ મેલ ક્ષય કરી, પામે અવિચલ રાજ, ૪ પૂજાઢાળ ( રાગ-દેશ સેરઠો-પંજાબી ઠેકે. ). ( કુબજાને જાદુ ડારા–એ દેશી ) જિનદર્શન મેહનગારા, જિને પાપ કલંક પખારા. જિન એ આંકણી ) પૂજા વિશ્વયુગલ શુચિ સંગે, ભાવના મનમેં વિચારા; નિશ્ચય-વ્યવહારી તુમ ધર્મો, વરનું આનંદકારા; જિન૧ જ્ઞાન ક્રિયા શુદ્ધ અનુભવ રંગે, કરું વિવેચન સારા; સ્વર સત્તા ધરું હસું સબ, કમકલંક મહારા, જિન ૨ વંતની પૂજા કરી હતી, તેમ શ્રાવક પ્રભુની પૂજા કરે. પ્રભુની પૂજા કરવાથી આત્મામાં પરમ આનંદ પ્રગટે છે. ૩ વસ્ત્રપૂજામાં પ્રભુની પૂજા માટે-પાયેલુહણ, જંગલુહણ (પ્રભુના અંગને લુછવાના વસ્ત્રો) આપવાથી આત્મા સર્વ કર્મને ક્ષય કરીને અવિચળ રાજ્ય અર્થાત્ મેક્ષસંપદા પામે છે. ૪ પૂજાઢાળનો અર્થ–શ્રી જિનેશ્વર ભગવંતનું દર્શનવંદન વગેરે મનને આનંદ આપે છે અને તેનાથી પાપરૂપ કલંક દૂર થાય છે. પ્રભુની પવિત્ર વસ્ત્રયુગલ દ્વારા પૂજા કરવાથી મનમાં પ્રશસ્ત વિચાર-ઉત્તમ ભાવે પ્રગટ થાય છે. તે પ્રભુ! વ્યવહાર-નિશ્ચયરૂપ આપના ધર્મનું વર્ણન કરતાં મને અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે. ૧ આપના આગમ અનુસાર આ પૂજાનું બધું વિવેચન જ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy