SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરભેદી પૂજા બીજી સાથે ૪૦૧ કેવલયુગલ વસન અતિસે, માંગત હું નિરધાર; કપતરુ તું વંછિત પૂરે, ચૂરે કરમ કઠાર. જિન દ ભવોદધિતારણ પિત મીલા તું, ચિઘન મંગલકારા; શ્રી જિનચંદ જિનેશ્વર મેરે, ચરણ શરણ તુમ ધારા, જિન૦ ૪. અજરઅમર જ અલખ નિરંજન, ભંજન કરમ પહારા; આતમાનંદી પાપનિકંદી, જીવન પ્રાણ આધાર, જિન૫ ક્રિયા અને સ્વાનુભવના ઉલ્લાસપૂર્વક હું કરું છું. તેથી સ્વઆત્મસત્તાને ધારણ કરું છું અને પર-પુદ્ગલ સત્તારૂપ ક સત્તાને દૂર કરી કર્મરૂપ કલંકને પ્રહાર કરું છું. ૨ આ વયુગલની પૂજા કરવાથી હું કેવળજ્ઞાન–કેવળદર્શનની માગણી કરું છું. કેમકે મને ખાત્રી છે કે-તું ક૯પવૃક્ષની જેમ બધી અભિષિત વસ્તુને આપે છે એટલું જ નહીં યાવત્ મારા ગાઢ કઠેર કર્મને પણ તું જ નાશ કરી શકે છે. ૩ હે જિનેશ્વર દેવ! આ સંસારસમુદ્રથી તારનાર જહાજ જે, શુદ્ધ ચૈતન્યમ્ય અને સર્વનું મંગલ કરનાર એવે તું મારા સ્વામી તરીકે મને મલ્ય છે. માટે મેં તે તમારા ચરશુનું જ શરણ ધારણ કર્યું છે. ૪ હે પ્રભુ! તું જરા રહિત, મરણ રહિત, જન્મ રહિત, લક્ષમાં ન આવે તેવ, કર્મથી રહિત અને કર્મના પ્રહારને પણ ગૂરનાર, આત્મામાં જ આનંદ માણનાર, પાપનું નિકંદન કરનાર અને અમારા પ્રાણ તેમજ જીવનના આધાર સમાન છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy