SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરભેદી પૂજા બીજી ૩૯૯ આતમાનંદી જિનવર પૂજી, શુદ્ધ સ્વરૂપ નિજ ઘટ આને. કરી૮ ( આ પૂજા બેલી વિલેપન કરવું. નવ અંગે તિલક કરવા.) ત્રીજી શ્રી વસ્ત્ર (ચક્ષુ) યુગલ પૂજા [ અત્યંત કમલ, ચંદનથી પૂજિત બે વસ્ત્ર રકાબીમાં લઈ એક શ્રાવક ઉભો રહે ] દુહા વસનયુગલ અતિ ઉજવલે, નિર્મળ અતિહી અભંગ; નેત્રયુગલ સૂરિ કહે, યહી મતાંતર સંગ. ૧ કેમલ ચંદન ચરચિયે, કનક ખચિત વરચંગ; હૈપલ્લવ શુચિ પ્રભુ શિરે, પહિવે મન રંગ. ૨ દ્રૌપદી શક સુરિયાભ તે, પૂજે જિમ જિનચંદ; શ્રાવક તિમ પૂજન કરે, પ્રગટે પરમાનંદ. ૩ આત્મતત્વમાં જ લીન જિનેશ્વર ભગવંતને પૂજીને પૂજા કરનાર પણ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ૮ દુહાને અથ–ત્રીજી પૂજામાં અતિશય ઉજજવલ-નિર્મળ અને અખંડિત બે વસ્ત્રો અથવા બીજા આચાર્યોના મતે બે ચક્ષુઓ પ્રભુના અંગે સ્થાપન કરે છે. ૧ સુવર્ણમય કચે.ળામાં રહેલ સુંદર ચંદનથી પ્રભુના ઉત્તમ શરીરે પૂજા કરે છે અને પવિત્ર છેડાવાળું વસ્ત્ર પ્રભુના મસ્તકે ઉલાસપૂર્વક પહેરાવે છે. ૨ જેમ દ્રૌપદી, ઇંદ્ર તથા સૂરિયાભદેવે શ્રી જિનેશ્વર ભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy