________________
૯૮
પૂજા સંગ્રહ સાથે ચકી નવ નિધિ સંપદ પ્રગટે,
કરમ ભરમ સબ ક્ષય જાને કરી. ૩ મન તનુ શીતલ સબ અઘ ટાળી,
જિનભક્તિ મન તનુ ઠાને, કરી૪ ચૌસઠ સુરપતિ સુરગિરિ રમે,
કરી વિલેપન ધન માને કરી. ૫ જાગી ભાગ્યદશા અબ મેરી,
- જિનવર વચન હિયે કાને. કરી. ૬ પરમ શિશિરતા પ્રભુ તન કરતાં,
ચિન્મુખ અધિકે પ્રગટાને. કરી૭ પ્રભુના નવે અંગે પૂજા કરવાથી યાવત્ ચક્રવતીના નવ નિધાનની સંપત્તિ પ્રાપ્ત થાય અને સર્વ પ્રકારનાં કર્મોના લેપ પણ નાશ પામે છે. ૩.
વળી પ્રભુજીની પૂજાથી સર્વ પ્રકારના પાપોને નાશ થાય છે, તથા શરીર અને મન શીતલ થાય છે. શ્રી જિનેશ્વરની ભક્તિમાં મન અને તનને જે ઉપગ થાય છે, તે સ્થાને છે. કારણ કે, મન અને તનની પ્રાપ્તિનું એ જ સૌથી શ્રેષ્ઠ ફળ છે. ૪
ચેસઠ ઇંદ્રો મેરુપર્વત ઉપર પ્રભુને વિલેપન કરીને પિતાને કૃતાર્થ માને છે અને શ્રી જિનેશ્વર ભગવંતના વચનને હૃદયમાં પરિણમાવીને ઈંદ્રો ભાવના ભાવે છે કે ખરેખર હવે મારી ભાગ્યદશા જાગી છે. પ-૬
પ્રભુના શરીરે મહાશીતલ વિલેપન કરવાથી ચિત્તમાં અધિક સુખ પ્રગટે છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org