________________
૩૯૪
સુમનેસગ્રહ અતિ શે;ભતું, પુષ્પપગર મંગલિક;
૧૪ ૧૫ ૧
ધૂપ ગીત નૃત્ય નાઢશું, કરત મીટે સમ ભીક, ૪
પ્રથમ હુવણ-પૂજા ( જલાભિષેક ) દુહા
શુચિ તનુ વદન થસન ધરી, ભરે સુગધ વિશાલ, કનકકલશ ગધાકે, આણી ભાવ વિસાલ. ૧ નમત પ્રથમ જિનરાજકા, મુખ માંધી સુખકાષ; ભક્તિયુક્તિસે પૂજતાં, રહે ન રચક ઢાષ. ૨
પૂજાસંગ્રહ સાથ
ચક્ષુયુગલ, ચેાથી વાસક્ષેપ, પાંચમી છુટા ફુલ, છઠ્ઠી પુષ્પમાળા, સાતમી અંગચના, આઠમી ચૂર્ણ પૂજા, નવમી ધ્વજપૂજા, દશમી ઉત્તમ આભરણુ, અગ્યારમી અતિ સુÀાભિત પુગૃહ, ખારમી કુસુમવૃષ્ટિ, તેની ષ્ટમંગળ આલેખન, ચૌદમી ધૂપ-દીપ, પ’દ૨મી ગીત, સેાળમી નૃત્ય અને સત્તમી સ† પ્રકારનાં વાજી’ત્રોના નાદથી પૂજા કરવાથી સર્વ પ્રકારનાં ભયા ટળે છે. ૩-૪
.
દુહાના અથ—પ્રભુની પ્રથમ જલાભિષેકની પૂજા કરનારે શરીર અને મુખને પવિત્ર કરી તથા વસ્ત્ર ઘણા સુવાસિત થયેલ પહેરીને સેનાના સુગધી ળશેામાં સુગધવાળા પાણી ભરીને ઘણા ભાવપૂર્વક પ્રથમ જિનેશ્વર ભગવ તને નમીને સુખકેષથી મુખ મધીને ભાવભક્તિ તથા વિધિપૂર્વક પૂજા કરવાથી અહુજ પણ દોષ રહેતે નથી, અર્થાત્ વિધિપૂર્વક ભગવ ́તની પૂજા કરવાથી સર્વ દાષાના ક્ષય થાય છે. ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org