________________
૧
૦.
શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ ) કૃત સત્તરભેદી પૂજા સાથે
દુહા સકલ જિર્ણોદ મુદની, પૂજા સત્તર પ્રકાર; શ્રાવક શુદ્ધ ભાવે કરે, પામે ભવને પાર. ૧ જ્ઞાતા અંગે દ્રૌપદી, પૂજે શ્રી જિનરાજ; રાયપણું ઉપાંગમેં, હિત સુખ શિવ ફલ તાજ. ૨ હવણ વિલેપન વસ્ત્રયુગ, વાસ ફૂલ વરમાળ; વર્ણ ચુન્ન વિજ શોભતી, રત્નાભરણ રસાળ, ૩
કુહાને અથ–સકલ એટલે સર્વ શ્રી જિનેશ્વર ભગવતની સત્તભેદવાળી પૂજા શ્રાવક શુદ્ધભાવ પૂર્વક કરે તે યાવત્ આ સંસારને પાર અર્થાત્ મોક્ષસુખને પ્રાપ્ત કરે. ૧
શ્રી જ્ઞાતાસૂત્ર નામના અંગમાં દ્રૌપદીએ શ્રી જિનેટવર ભગવંતની જે ભાવથી ભક્તિ કરી તેને તથા શ્રી રાયપાસે નામના ઉપાંગમાં પણ તેને અધિકાર છે કે, આવી ભાવભરી ભક્તિનું ફલ ઉભયલેકનાં સુખ અને પરમ કલ્યાણ આપીને પરંપરાએ મોક્ષસુખ આપે છે. ૨
સત્તરભેદી પૂજાના ક્રમશઃ નામ તથા ફળ કહેતાં કહે છે કે પ્રથમ જળને અભિષેક, બીજી વિલેપન, ત્રીજી વસ્ત્રયુગલ કે
* અહીં પ્રારંભમાં “સકલ શબ્દથી પૂર્વે સત્તરભેદી પૂજાના રચયિતા શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયનું પણ સ્મરણ કર્યું હોય એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org