________________
પૂજાસંગ્રહ સાથે
દેવ પરિ ભાવિક વાજીંત્રપૂજા કરી,
કહે મુએ તુહી જિન ત્રિજગદી; ઇંદ્ર પરિક્રિમ હમ જિનપ પૂજા કરું,
આરતિ સાથે મંગલપઇવે, ઘણું૦ ૩
કાવ્ય
મૃદંગભેરી-વરેણુ-વીણા
પભ્રામરી-ઝલરી-કિંકિણીનામ; ભંભાદિકાનાં ચ તદા નિનાદે: ક્ષણ જગન્નાદમયં બિભૂવ. ૧ છે કે, સકલ ભવિજીને હવે વારંવાર સંસારમાં જન્મ નહીં લેવા પડે. ૨
દેવેની જેમ ભવ્ય સર્વ પ્રકારના વાજીંત્રોથી પ્રભુની પૂજા કરીને મુખથી કહે છે કે, “હે જિનેશ્વર ! તમે જ ત્રણેલેકના દીપક સમાન છે. ઇંદ્ર મહારાજાએ જે રીતે જેવા ભાવથી ભગવાનની આરતી–મંગલદીવા સાથે પૂજા કરી હતી તેવા ભાવપૂર્વક ભગવાનની પૂજા કરનારે હું કેવી રીતે થાઉં? અથાત હું ક્યારે થઈશ? એમ અહીં ઈચ્છાગ બતાવે છે. ૩
કાવ્યને અર્થ–તા એટલે ભગવાનની વાજીંત્ર સહિત પૂજા થઈ ત્યારે ઉત્તમ મૃદંગ, ભેરી, વેણુ, વીણા, ષડુભ્રામરી, ઝાલર, ઘુઘરીઓ તથા ભંભા વગેરે વિવિધ પ્રકાર છે વાઇત્રોના અવાજથી અખિલ વિશ્વ ક્ષણવાર નાદમય-શબ્દમય થઈ ગયું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org