________________
સત્તરભેદી પૂજા
૩૮૯ મુરજ વંસ સુરતિ નવિ મૂકે, સત્તરમી પૂજા ભવિ નવિ ચૂકે; વીણા વંસ કહે જિન , આરતી સાથે મંગલપછે. ૨
પૂજાગીત ( રાગ-ગૂર્જરી ) ઘણું જીવ તું જીવ જિનરાજ જીવો ઘણું, સંખ સરણાઈ વાજીંત્ર બેલે; મહુઅરિ ફિરિફિરિ દેવકી દુંદુભિ,
હે નહીં પ્રભુ તણે કેઈ તોલે. ઘણું. ૧ ઢોલ નિસાણ કંસાલ સમતાલકું,
ઝલરી પણવ ભેરી નફરી; વાજતાં દેવવા જંત્ર જાણે કહે,
સકલ ભાવિકું ભવભવ ન ફેરી, ઘણું૦ ૨ નિશાનડંકા, ભુંગળ, ઝાલર, પશુવ (ઢેલ), નફેરી, કંસાલ, દડવડી, ઉત્તમભેરી, શરણાઈના રણકાર, મુરજ (માદલ), વાંસળી વગેરે શ્રુતિના સ્વર સાથે વાગે છે તેમ પ્રભુના આગળ સત્તરમી પૂજા ભવ્ય વાજીંત્રપૂજા કરવાનું ચૂકતા નથી. વીણ વાંસળી વગેરે વાગતાં વાજીંત્રો જાણે એમ કહે છે કે, આ ભગવાન ઘણું છે. આ સત્તરમી પૂજાને અંતે આરતી અને મંગળદી કરવાનું પણ અહીં વિધાન કરવામાં આવ્યું છે. ૧-૨
પૂજા-ગીતને અર્થપ્રભુની આગળ વાગતાં શંખ, શરણાઈ દેવદુંદુભિ, ભ્રમરીઓ વગેરે વાગે જાણે વારંવાર કહે છે કે-“હે જિનરાજ ! તમે ઘણું છે અને કોઈ તમારી તેલ નહીં આવી શકે.” ૧
નિયમબદ્ધ સમતાલથી વાગતાં ઢોલ, નિશાન, કંસાલ, ઝાલર, પણવ, ભેરી, નરી વગેરે દેવના વાજીંત્રો જાણે કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org