________________
૮િ૮
પૂજાસંગ્રહ સાથે
.
સત્તરમી સર્વ વાત્રની પૂજા
( વસ્તુછંદ) શાંતરસમય શાંતરસમય અર્થ ઉદાર, અકૂતરસય કવિતવર, કરિય દેવ આરહંત ગુણમય, સાત આઠ પદ એસરિય,ધરિય પાણિસિકમલ જોડીય, ત્રિણિવાર મસ્તક ધરિય, ભૂમિતલ નિય જાણુ, " ચરિંગુલ ઉંચા ભણે, નમુત્થણે સુ જાણ. ૧
પૂજા-હાલ
( રાગ-મામેરી ) સમવસરણ જિમ વાજાં વાજે, દેવદુંદુભિ અંબર ગાજે,
ઢોલ નીસાણ વિશાલ; ભુગલ ઝલરિ પણવ નફેરી, કંસાલા દડવડી વરભેરી,
સરણાઈ રણકાર, ૧
અથ–પ્રભુના જન્મદિ કલ્યાણક પ્રસંગે ઈંદ્ર મહારાજા પિતાની ઈંદ્રસભામાં સાત આઠ પગલાં પ્રભુની સન્મુખ જઈને બને હાથે કમળના ડેડાના આકારે રાખી મસ્તકે લગાડી સારી રીતે વિધિના જાણકાર ત્રણવાર મસ્તક નમાવીને (ખમાસમણ આપીને) ભૂમિતલ ઉપર પિતાના ઢીંચણે રાખીને પાછા ળથી ચાર આંગળ ઉંચા રહીને શક્રસ્તવ (નમુથુ) કહે છે અને અતિશય શાંત રસવાળા અરિહંત દેવના સદૂભૂત ગુણેને બતાવનાર મહાન અર્થવાળા એકસો આઠ ઉત્તમ કાવ્ય બેલે છે. એમ સત્તરમી પૂજા કહે છે. ૧
પૂજાઢાળનો અથ–જેમ ભગવાનના સમવસરણમાં આકાશમાં અનેક પ્રકારનાં વાજી ગો જેવા કે, દેવદુંદુભિ, મોટા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org