________________
સત્તરભેદી પૂજા–બીજી
૩૮૭
-
-
-
-
-
-
ઘન કુચ યુગ હાર રાજી, કસી કંચુકી બાંધી; સેલસ સિગાર શાભિત, વેણુ કુસુમ ગુંથી. એકo ૨ નટ કોટિ કટ ઠહ, વિચ પઢતાલ વાજે, દેખાવતી જિન હસ્તકી, નૃત્યકી નવિ લાજે. એકo ૩ તિના તિના તિના તતી વાજે, રણઝણુતી વીણ; તાંડવ જિમ સુર કરેત, તેમ કરી ભવિ લીણા. એકo ૪
કાવ્ય આલાકનાકૃત્યવિર તતડસ્પ, ગંધર્વનાયાધિપતી અમળ્યો; સૂર્યાત્રિક સજજત: મ તત્ર, પ્રભાનિંષણે પુરત: સુરેછે. ૧ અને દેવકુમરી નાચતાં નાચતાં ભમરીઓ આપે છે અને દેવ દુંદુભિ (ઢાલ) ના દૌ દૌ દૌ અવાજ નીકળે છે. ૧
છાતીએ હારની શ્રેણિ અને કંચુકી ધારણ કરીને સેળે શણગાર સજેલી, વેણીમાં પુષ્પ ગુંથેલી દેવાંગનાઓ શેભતી હતી. ૨
નવા નવા હાવભાવપૂર્વક હાથના અભિનય બતાવતાં જેમાં વચ્ચે તાલ વાગી રહ્યો છે. આ રીતે નાચ કરતાં દેવાંગનાઓ લાજતી નથી. ૩
તંતીવાઘને તીણે તીણે અવાજ વીણાના રણગણાટપૂર્વક જેમ દે નૃત્ય કરે છે તેમ ભવિષ્ટ પ્રભુની સામે ભક્તિપૂર્વક નૃત્ય કરવામાં લીન બને. 5
કાવ્યને અથ– કેવળજ્ઞાનથી સર્વ કાયાને જાણનાર આ પ્રભુની આગળ ઇંદ્ર મહારાજા બેઠા ત્યારે દેવનિકાયના સંગીતકાર ગંધર્વ અને નાટકના અધિપતિ દેવેએ વાજીંત્રો સજજ કયાં. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org