SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ 3८६ પૂજાસંગ્રહ સાથે પૂજાઢાલ ( રાગ સેરઠ ) સરિસ વય વેષ મુખ રૂપ કુચ શોભતી, વિવિધ ભૂષાંગિની સુરકમારી; એક શત આઠ સુર કુમર કુમરી કરે, વિવિધ વીણાદિ વાછત્રધારી. સરિસ. ૧ અભિનવ હસ્તક હાવભાવે કરી, વિવિધ યુગતે બહુ નાચકારી; દેવના દેવને દેવરાજી યથા, કરતી નૃત્ય તથા ભૂમિચારી, સરિસ૦ ૨ પૂજાગીત ( રાગ-શુદ્ધ નટ્ટ ) એક શત આઠ નાચે, દેવકુમાર કુમરી; દૌ દૌ દૌ દુંદુભિ, વાજતી દીએ ભ્રમરી. એકo ૧ ગુણગાનના સુંદર રંગપૂર્વક નાટક પૂજા કરવાથી ઉત્તમ પ્રકારને પ્રશમને રસ પામે. ૧ પૂજાતાળને અર્થ–પ્રભુની આગળ ૧૦૮ દેવકુમાર અને દેવકુમરીઓ પોતાની નાની ઉંમરને અનુરૂપ વેષ અને મુખના રૂપ આદિથી શેભે છે. વળી વિવિધ પ્રકારના વિણું વગેરે વાજીંત્રોને વગાડે છે. ૧ જેમ દેવાધિદેવની આગળ દેવ-દેવીઓ ભક્તિ કરવા માટે હાવભાવપૂર્વક નાચ-ગાન કરે છે તેમ પ્રભુ આગળ ભૂમિ ઉપર વસનાર સ્ત્રી-પુરુષો પણ હાથ વગેરેથી હાવભાવપૂર્વક જુદી gી જાતના ગાન-તાન કરે છે. ૨ પૂજાગીતનો અથ–પ્રભુની આગળ ૧૦૮ દેવકુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy