________________
સત્તરભેદી પૂજા
૪૮૫
કાવ્ય અષ્ટોત્તરશત્રશતં પઠિત્વા, જાનુસ્થિત: પૃષ્ટધરઃ સુરેશ:; શકસ્તવં પ્રોચ્ચશિરઃસ્થપાણિ, નવાજિનં સંસદમાલલોકે. ૧
સેલમી નાટક પૂજા
( વસ્તુદ ). ગીત ગુણ મીત ગીત ગુણ પ્રીત પાઠ પદ બંધ, ધુપુઆ વ્યત્ર પક્વર જયતમાન પ્રતમદ તાલમ, ત્રિણિ ગ્રામ સુરસમય એકવીસ મુછાય સાધક, તાન માન ગુણગાન લય, નિરમલ નાદ સુરંગ,
સેલસમી પૂજા કરી, પામે સરસ રંગ, ૧ ઉપાંગ, તાલ, સુરમંડલ, સુંદર મૃદંગ, તંતુવાદ્યો, તાન માનપૂર્વક વાગતાં સાંભળવાથી સુખ થાય છે. જેમ ગાંધર્વ ગાન કરે તેમ જિનેશ્વરના ગુણગણરૂપ મણિ રત્નથી સર્વ દેવ-દાનવ પણ મેહ પામે તેવી રીતે તમારી નજર આગળ અમે પણ ગાનતાનાદિ કરીએ છીએ. ૧-૨-૩ - કાવ્યને અર્થ–જે ધરણીને સ્પર્શેલ અને ઢીંચણ ઉપર રહેલ છે, તે ઇંદ્ર મસ્તક ઉપર હાથ રાખીને ૧૦૮ સ્તોત્ર કહીને ઇંદ્રસભામાં શકસ્તવ નમુત્થણું કહીને શ્રી જિનેશ્વરને નમીને પર્ષદને જુએ છે. ૧
અર્થ–પ્રભુની સેળમી નાટક પૂજાનાં ગુણેના ગીતગાન કરવાથી પદોની રચનાના પાઠપૂર્વક ધુંધુઆ, વત્ર, પદૃવર, વાજી. ત્રોમાંથી જયતમાન, પડતાલાદિ તાલપૂર્વક સંગીતના ત્રણ ગ્રામ સાત સ્વર અને એકવીસ મૂઈનાને સાધનાર તાન, માન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org