SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સુનરભેદ્રી પૂજા કલશ ( વસ્તુ૬) એન્ડ્રુ વિધિવર અહુ વિધિવર સત્તર ગુણભે, પૂજા પરમેશ્વર તણી, કરિય ધ્રુવ નરનારી શ્રાવક, સમકિતધારી નિપુણતર, વીતરાગ શાસન પ્રભાવક સ્વર્ગ મૃત્યુ પાતાલસુર, શ્રી જિનભવન મઝાર, સકલ પૂજા અનુમાદતાં, કરતાં હર્ષ અપાર. ૧ કલશનું ગીત ( રાગ-ધાન્યાશ્રી ) શ્રેણીયા થુણીયા રે પ્રભુ તું સુરતિ જેમ છુણીયા; તીન ભુવન મન માહન લેાચન, પમ હર્ષ તથ્ય જાણયા રે. પ્રભુ ૧ એક શત આઠ કવિત કરી અનુપમ, ગુણર્માણ ગુંથી ગુણીઓ ૩૧ અશ્ર—આ રીતે શ્રી જિનેશ્વર ભગવાનના મ'દિરમાં શ્રી અરિહંત પરમાત્માની સત્તર પ્રકારે પૂજા ઉત્તમ વિધિપૂર્ણાંક સમ્યગ્દષ્ટિ દેવ-દેવી, શ્રાવક-શ્રાવિકા તથા સમ્યગ્દર્શનને ધારણ કરનાર મનુષ્યા અને સ્વગ લેાક, મલેાક તથા અધેલેાકના દેવએ ઉત્તમ વિધિપૂર્વક સત્તર પ્રકારે કરેલ સકલ પૂજાની અનુમાદના કરતાં અત્યંત હર્ષી ઉત્પન્ન થાય છે. ૧ કળશના ગીતના અથમ પૂજાના કર્તા ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી મહારાજ અંતે કહે છે કે, “ હે ત્રણે ભુવનના લેાકેાના મનને આન આપનાર લેાચનવાળા ભગવાન ! ઇંદ્રની જેમ મેં તમારી સ્તુતિ કરી તેથી મને મહા બન ક્રૂ થયા છે. ૧ જળી મેં અનુપમ ગુણુરૂપ મણિરત્નાથી ગુંથેલ ૧૦૮ કાવ્યે કરી તમારી પૂજા રચવા દ્વારા જેમ સ્તુતિ કરી તેમ ભવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy