________________
સત્તરભેદી પૂજા
૩૦૯
તેરી શ્રી અષ્ટમ ગલની પૂજા ( વસ્તુ ; )
સાલિ ઉજ્વલ સાલિ ઉજ્વલ આણીય અખંડ, દુલ ખડિય બલિ ડીય, માંહિ સુરભિ સુરતરું સુવામુક, ક્રૂણ ભદ્રાસન ભરિય, વર્ધમાન શ્રીવત્સ મસ; ફલશ અને સ્વસ્તિક વિપુલ, ન’દાવત્ત નિવાસ, તૈમી ખૂબ મંગલકરણ, પૂરે મતની આસ. ૧ પૂજાઢાલ ( રાગ વસત )
યણ હીરા જિશ્યા શાલિવર તદુલા વર્ષે ફલ્યા એક સ્વસ્તિક પણ કુંભ ભદ્રાસન શું મળ્યા એ,
રહેલા પાંચ વણુના ગુછ્યા વિનાના પુષ્પાના સમૂહથી જે ભવ્ય આત્મા વૃષ્ટિ કરે છે. તેણે ફૂલના મેઘ વરસાવવાની ખારમી પૂજા કરી છે. ૧
અથ—તેરમી પૂજા મ’ગલ કરનારી હૈાવાથી મનની આશાએને પણ પૂરે છે. તે પૂજામાં અતિ ઉજવળ શાલિ-અખ’ડિત ડાંગર લાવીને તેને ધીમે ધીમે ખાંડીને અને જોરથી છડીને અંદર સુગંધી કલ્પવૃક્ષ તથા સુખડના વાસક્ષેપ નાખીને તે ચાખાથી પ્રભુની આગળ નીચે મુજબ અષ્ટમ'ગલનું' આલેખન કરે. દણ, વિશાળ ભદ્રાસન, વર્ધમાન (સરાવલુ ), શ્રીવત્સ, મત્સ્ય યુગલ, કુંભ, સ્વસ્તિક અને મોટા નોંદાવત્ત. ૧
પૂજા ઢાળના અ—રત્ન તથા હીરા જેવા શ્વેત ઘાલિના અખડ ચેખા ઘણા સફળ થયા. કેમ કે તેથી અન્ન મ'ગળ સુશેાભિત થશે. તે અષ્ટમ'ગળા–સ્વસ્તિક (સાથીચેા) દર્પણુ,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International