________________
૩૭૮
પૂજાસંગ્રહ સાથે
પંચવરણ જાનુમાન તતથા થઈ, સમવસરણજિમ સુર મિલી,
તેમ કરે શ્રાવક લેક; દ્વાદશમી પ્રભુપૂજા કરતાં, જન મન મુદ ફરશે. મે ૧ ભમરપે હ હાવતી ઉડતે, જાનુ અધેવંત પડતે, તાકે અધોગતિ નાહીં, જે હમપરિ પ્રભુ આગલ પડે, હમ પરે તસ નહીં પીડા, કુસુમપૂજા કરી સુખ લહે,
_દિન દિન જસ ચઢતે, મેo ૨
કાવ્ય કરાગમુક: કિલ પંચવરગ્રંથપુઃ પ્રકર પુરસ્ય; પ્રપંચયન વંચિતકામશક્તસ દ્વાદશીમાતનુતે સ્મ પૂજામ. ૧ પાંચ વર્ણના પુષ્પ ની જાનુ પ્રમાણ વૃષ્ટિ જેમ દેવે મળીને સમવસરણમાં કરે છે તેમ શ્રાવકો બારમી પૂ માં પ્રભુ આગળ પુષ્પની વૃષ્ટિ કરે છે તેથી લોકોનાં મન આનંદને સ્પર્શે છે. ૧
અવૃત એટલે ડી ટીયા નીચે પડે એવી રીતે સવળા મુખવાળા પુષ્પની જાનુ પ્રમાણ વૃષ્ટિ પ્રભુની આગળ કરે છે, તે પુની સુગંધથી આકર્ષાઈને અનેક ભમરાઓ ઉડી ઉડીને
ત્યાં એકત્ર થાય છે અને ગુંજારવ કરે છે. અહિં કવિ ઉસ્નેક્ષા કરે છે કે, જાણે શુંજારવ કરતા ભ્રમ દ્વારા પુ એમ કહેવરાવે છે કે-જે અમારી જેમ પ્રભુની આગળ પડશે અર્થાત્ અમસ્તકે નમશે તેમને અધોગતિના પીડા નહિ થાય. વળી પુષ્ય પૂજા કરવાથી ભવિ સુખ મેળવશે અને પ્રતિદિન તેને યશ પણ વધતું જશે. ૨
કાવ્યને અર્થ-કામદેવની શક્તિને પણ જેણે જીતી લીધી છે એવા આ ભગવંતની આગળ હાથના અગ્રભાગ ઉપર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org