________________
૩૮૦
પૂજાસંગ્રહ સાથે નંધાવત્તક ચારુ. શ્રીવત્સક વદ્ધમાનં, મસ્યયુગલં લીખી અષ્ટમંગલ હસે શાભમાનં.
પૂજાતાલ (રાગમહાવસંત) જિનપ આગલ વિર ભવિ લેકા,
જસુ દરિસર્ણ શુભ હેઈ,
ન્યું રે દેખત સબ કઈ જિન૫૦ અતુલ તંદુલે કરી, અષ્ટ મંગલાવલી,
તેમ રચે જિમ તુમ ઘર ફિરી હેઈજિનપ૦૧ સ્વસ્તિક શ્રીવત્સ કુંભ ભદ્રાસન, નંદ્યાવક વધમાન; . મસ્યયુગ દર્પણ તિમ વર ફેલગુણ,
તેરમી પૂજા સવિ કુશલનિધાનં. જિનપ૦ ૨ કુંભ, ભદ્રાસન (સિંહાસન) નંદ્યાવર્ત, સુંદર શ્રીવત્સ, સરાવવું અને મત્સ્યયુગલ. ૧
પૂજગીતનો અર્થ હે ભ! પ્રભુની આગળ તમે અષ્ટમંગળનું આલેખન કરે જેના દર્શન માત્રથી પણ જેનાર સૌ કેઈનું શુભ થાય. અનુપમ તંદુલ (ચેખા)ને અષ્ટમંગલની શ્રેણિને તેવી રીતે આલેખે કે જેથી તમારા પોતાના મોક્ષગૃહમાં જવાનું થાય. ૧
તે મંગળ-સ્વસ્તિક, શ્રીવત્સ, કુંભ, ભદ્રાસન, નંદાવર્તા, શરાવલું, મત્સ્યયુગલ, દર્પણ એ બધા ઉત્તમ ફળ આપીને ગુણકર થાય છે. અષ્ટમંગલની આ પૂજા સર્વ પુણનું નિધાન છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org